શિકાગોસ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા ત્રીજા આતરરાષ્ટ્રીય યાગ દિનની ઉજવણીના આરંભ

0
- ADVERTISEMENT -

શિકાગો: ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુનાઇટેડ નેશન્સને દુનિયાભરમાં ૨૪મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ [દેન તરીકે ઊજવવા કરેલી હાકલના અનુસંધાનમાં આ [દેન ઇન્ટરનેશનલ યોગ ડે તરીકે ઊજવવામાં આવે છે ત્યારે શિકાગોસ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા તેના સંકુલમાં આ ઉજવણીની શરૂઆત થઈ હતી. આ સમારંભમાં વિવિધ સામુદાયિક સંગઠનો, યોગ-આઘ્યાત્મિક ક્ષેત્રના વકતાઑ, ઉદ્યોગપતિઑ ઉપસ્થિત ૨ [[ હતા. કોન્સલ ઓ. પી. મીણાએ મહેમાનોને આવકાર આખો હતો. ત્રીજો આતરરાષ્ટ્રીય યોગ [દેન ભારતીય કોન્રમ્યુલેટ જનરલ દ્વારા નેપરવિલે સિટીના સહયોગમાં ૨૪મી જૂન, શનિવારે નેપરવિલે યાર્ડમાં ઊજવવામાં આવશે.

૧૭મી મેએ [કેક-ઑફ ઇવેન્ટ દરમિયાન શિકાગોસ્થિત કોન્સલ જનરલ નીતા ભૂષણે ઉપસ્થિત અગણીઑને સંબોધતાં ૨૪મી જૂનના કાર્યક્રમની વિગતવાર માંહિતી આપી હતી. યોગ [દેનના મહત્ત્વ પર ભાર મૂકતાં નીતા ભૂષણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસસ્થિત વર્તમાંન ભારતીય રાજદૂત નવતેજ સરનાનો પ્રોજેકટ ગણાવ્યો હતો.

૨૪મી જૂને ઉજવણીનો આર…ભ સવારે દસ વાગ્યે થશે અને ત્યાર પછી સામુદાયિક મહોત્સવ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ યોજાશે તેમ કોન્રયુલેટની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું. આ વર્ષની યોગ દિનની પ્રવૃત્તિઑનું આયોજન વિવિધ [દેવસો દરમિયાન સમગ્ર શિકાગોમાં કરવામાં આવ્યું છે.

૨૪મી જૂનેની યોગ દિનની ઉજવણી અંતર્ગત ચોથી જૂને શ્રી વેંકટેશ્વરા સ્વામી બાલાજી મંદિર સહિત વિવિધ મંદિરો, સામુદાયિક સગઠનો, યોગકેન્દ્રોમાં દ્વિતીય [કેક-ઑફ ઇવેન્ટ યોજાશે.

ત્રીજી [કેક-ઓફત્ ઇવેન્ટ સંત નિર’કારી મિશનમાં ૧૧મી જૂને યોજાશે, જયરિ ચોથી [કેક-ઓફત્ ઇવેન્ટ ઓક બ્રુક ઇલિનોઇસમાં યોજાશે. આ સિવાય વિવિધ સેટેલાઇટ કાર્યક્રમો પણ યોજાશે તેમ કોન્સ્યુલેટે જણાવ્યું હતું….

આ યોગ [દેનની ઉજવણી સમારંભમાં આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન, ઇશા ફાઉન્ડેશન, બ્રહ્માફુમારીઝ મેડીટેશન સેન્ટર્સ, સેવા ઇન્ટરનેશનલ, સાયન્સ ઑફ સ્મિરિચ્યુઆલિટી, હિન્દુ સ્વયંસેવક સંધ, સહજ યોગ મેડિંટેશન, શ્રી વેંકટેશ્વરા સ્વામી બાલાજી ટેમ્પલ, અમેરિકન એસોસિયેશન ઓફ રિટાયર્ડ એશિયન્સ સહિતની સંસ્થાઓ ભાગ લેશે.

શિકાગોલેન્ડની સામુદાયિક સંસ્થાઓ ઉપરાંત આ ઉજવણીના સમર્થનમાં આગળ આવેલી સંસ્થાઓમાં બન્ને ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિયેશન્સ, નેપરવિલે ઇન્ડિયન કોમ્યુનિટી આઉટરીચ, સંત નિરંકારી મિશન, ગુજરાતી સમાજ ઑફ શિકાગો, ગાંધી સમાજ ઑફ શિકાગો, આઇહોપ સેવા, મેટ્રોપોલિટન એશિયન ફેમિલી સર્વિસીસ, ભારતીય સિનિયેર્સ ઑફ શિકાગો, પંજાબી અમેરિકન ઓર્ગેનાઇઝેશન, શિકાગો આંધ્ર એસોસિયેશન, શિકાગો ઇન્ડો-યુએસ લાયેન્સ કલબ, ગોપિયો શિકાગો ચેષ્ટર, એસોસિયેશન ઓફ રાજસ્થાનીઝ ઇન અમેરિકા એસોસિયેશન, આઇ ઓફ ઇન્ડિયા, બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, વર્લ્ડ હિન્દુ કાઉન્સિલની સમાવેશ થયો છે.

દેશી ટોક ઇન શિકાગો સહિત વિવિધ મીડીયા આઉટલેટ્સ યોગ દિનની ઉજવણીના કાર્યક્રમમાં જોડાયા છે.

નેપરવિલ શહેર દ્વારા આ ઉજવણીને સમર્થન આપવાનું જાહેર કરવામાં આવ્યું છે તેમ ભારતીય દૂતાવાસે જણ્પ્પ્વ્યું હતું.

(સૌજન્ય: ‘ન્યુઝ ઇન્ડિયા ટાઇમ્સ’)

Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here